સ્ટારડમ - 3

(72)
  • 4.6k
  • 3
  • 1.4k

નૈના શર્મા ના જીવન ની એક અનોખી કહાની , ટોચ ની અભિનેત્રી બન્યા પછી સ્ટારડમ ના બોજ ને સાંભળવા માં નિષ્ફળ ગયેલ નૈના શર્મા મેઘા ની મિત્રતા અને પાર્થ ના પ્રેમ ના સહારે ફરી એક નવી સફર શરૂ કરે છે , એ નવી સફર પેહલા ની કહાની ચાલો આપણે નૈના શર્મા સાથે જીવીએ. તો તૈયાર છો, શરૂ કરીએ સ્ટારડમ ની સફર. સ્ટારડમ કહાની કેવી લાગી નીચે સ્ટાર આપી કોમેન્ટ કરી જરૂર થી જણાવજો.