તું ને તારી દોસ્તી તે બે તેવા મિત્રો ની વાત છે ,જેમાં પ્રેમ અને મિત્રતા બંને છે.જોવા જઇ એ તો જ્યાં દોસ્તી હોઈ ત્યાં પ્રેમ તો હોઈ જ પણ ,મિત્રતાની મીઠાસ અને પ્રેમ ના લીધે તેમાં ભળતી ઉજાસ બંને અહી સમજવા મળશે.