પ્રેમાલાપ - 1

(48)
  • 4.3k
  • 11
  • 1.8k

પ્રેમની પરિભાષા, અનુભૂતિ, લાગણી, સ્નેહની મનભરીને ચર્ચા, પ્રેમને કુદરત સાથે વણી લેતો કવિઓનો મીઠો અને અનેરો-અનોખો અંદાજ, પ્રેમ એક પૂજા સાથે પ્રેમ એક આશા,આસ્થા, વિશ્વાસની મજબૂત ડોર ને બીજી બાજુ એ જ ડોરમાં પડતી ગાંઠો, વિશ્વાસના પવિત્ર ધાગામાં આવતા અવિશ્વાસના તૂટેલા દોરા, પ્રેમને જોવાનો, પામવાનો અને સમજવાનો બદલાતો નઝરીયો ને સમય સાથે પ્રેમના બાહ્ય પરિબળો દ્વારા પ્રેમમાં આવતા બદલાવ, પ્રેમની બદલાતી પરિભાષા, પ્રેમમાં કામણ કરતા પરિબળોની મીઠી ચર્ચા, મનમાં ઉઠતા વણમાંગ્યા સવાલ-જવાબો પર શબ્દોને લાગણીઓ સાથે વણી, કાગળ-કલમથી કંડારીને ભાવવિભેર થઈને લખવામાં આવેલ પ્રેમાલાપ ભાગ-૧ .