LOVE ની ભવાઈ-6

(59)
  • 6.3k
  • 15
  • 2.3k

હા એક છે જેને હું આજ દિવસ સુધી ક્યારેય મળી નથી એટલે સુધી કે એનો ફોટો પણ મેં નથી જોયો. પણ એની વાતો, એની શાયરીઓ, ગઝલો, એના પ્રેમ પરના વિચારો, સામેવાળી વ્યક્તિને પોતાની વાત સાથે સહમત કરવાની રીત, કોઈ રીસાઈ જાય તો એને મનાવવાની આવડત.. આ બધું જ મને ગમે છે