દોસ્તી, દુઃખ અને પ્રેમ

(69)
  • 8k
  • 13
  • 1.5k

વાત છે કાવ્યા અને શિવમ નામના બે ગાઢ મિત્રોની! કાવ્યાનું વિદેશ સેટલ થવાનું સપનું, અભય નામના ત્રીજા પાત્રનું આગમન, અને અંતે એવો ઘટનાક્રમ જે આજની જનરેશનની ઘેલછાઓ માટે લાલબત્તી સમાન છે. સાચો પ્રેમ દુઃખ અને સુખના પરિમાણોમાં વિચલિત થતો નથી. એ સદાય હેમખેમ જ રહે છે, એમાં ભરતી ઓટ આવતા નથી.