રેડલાઇટ બંગલો ૧૭

(476)
  • 16.3k
  • 17
  • 10.4k

રાત પડી એટલે રચના બાજુના બંગલામાં પહોંચી ગઇ. આજ સુધી તેણે ઘણા ગ્રાહકોને પોતાનું શરીર સોંપ્યું હતું. બધું તેના માટે સામાન્ય બની ગયું હતું. ગ્રાહક આવે અને પોતાની ઇચ્છા પૂરી કરીને જતો રહે. પણ આ વખતે તે અર્પિતાની ટિપ્સનો ઉપયોગ કરવાની હતી. અર્પિતાએ કહ્યું હતું કે ગ્રાહક તો દરેક દુકાનદાર માટે દેવતા જેવો હોય છે. તેની જેટલી સરભરા કરીએ એટલો વધારે ખુશ થાય. તું ગ્રાહક સામે સેક્સ ટોય બનીને રહી જાય તેનો કોઇ અર્થ નહીં. એ સેક્સ ટોય ખરીદીને પોતાની ઇચ્છા સંતોષી શકે છે. આપણે સેક્સટોય જેવા બનીને રહેવાનું નહીં. એટલે આજે તે ગ્રાહક સામે એક વસ્તુ તરીકે રજૂ થવા માગતી ન હતી. અને મોટી બક્ષીસ મેળવવા માગતી હતી. થોડીવારમાં એક પૈસાદાર યુવાન આવ્યો. અને રચનાને જોઇ......