ખીમલી નું ખમીર 1

(96)
  • 15.6k
  • 23
  • 12.9k

ખમીરવંતી ખીમલી શું તમને જંગલોમાં ફરવું ગમે છે શું ગીરના નેસડાના લોકો વિશે જાણવું ગમે છે ત્યાં ના લોકો ની દેશી ભાષા ગમે છે શું છોકરી ની સાહસ કથા વિશે જાણવું છે શું નેસડા ના કુરિવાજો માં પણ ઉગતા સંસ્કારો વિશે જાણવું છે જંગલ માં ફરતા ફરતા ઉગેલા પ્રેમ ની અભિલાષા જાણવી છે શું જંગલ માં સૂક્ષ્મ અવલોકનો અને વનસ્પતિઓ વિશે પણ આધુનિકતા સાથે સ્થાનિક દેશી માન્યતાઓ વિશે જાણવું છે જો જવાબ હા હોય તો આ સ્ટોરી અચૂક વાંચવી... ઘણા સમય થી મન માં જ વાગોળ્યા પછી, ઘણા રિસર્ચ અને સૂક્ષ્મ જાત અનુભવો અને અવલોકનો કરી ને આ સ્ટોરી ને કલમ સાથે વિવાહિત કરી