એબોર્શન ભાગ-૬

(46)
  • 5.7k
  • 6
  • 2.3k

બે બે વખત દીકરીને ગર્ભ માં જ મરાવી નાખનાર વરુણ છોકરો મેળવવા માટે વધારે રઘવાયો બને છે તથા હજુ પાંચમી વખત ફેમિલી પ્લાનિંગ કરે છે. આ વખતે ડૉક્ટર પાસે ગર્ભ પરીક્ષણ કરવા જાય છે ત્યારે શુ વરુણ ની મનોકામના પુરી થશે..... જાણવા માટે વાંચો સંપૂર્ણ વાર્તા......