ટર્નિંગ પોઈન્ટ ટુ એલ.એ. - 3

(35)
  • 6.3k
  • 3
  • 3k

રામ અવતાર જાનકીનાં ફોનની રાહ જોતો જ હતો.જાનકી એ વાત શરુ કરતા કહ્યું. “મારી સાથે ફોન ઉપર રેડ્ડી સાહેબ છે. સવારે મેઘાને મેં ફોન કર્યો ત્યારે તેની શરત હતી કે કેસ પાછો ખેંચી લો અને રૂપા સાથે અક્ષરનાં લગ્ન. “શું અક્ષરનાં લગ્ન ” “હા રામ અવતારજી આ તો આપણું જ કહેલું આપણને પાછુ આપે છે” “એક વધુ શરત છે અને તે અક્ષરનું ભણતર આપણે માથે છે. “શું ” “હા, આ તો છટકું છે. આપણી પાસે કોઇ છુટકો નથી” રામ અવતાર બોલ્યો.