“એક હતો ભઈલુ”

(35)
  • 6.9k
  • 5
  • 1.2k

“એક હતો ભઈલુ” એ મોટા ભાઈ માટે લખેલી નાની બહેન ‘બબી’ની આ ડાયરી છે. જેમાં બબીએ નિખાલસ શબ્દોમાં સામાન્ય ભાષાનો પ્રયોગ કરી ‘ભઈલુના’ પોતાના અને તેની નાની બહેન ‘મીતુના’ જીવનના પ્રસંગોને નાની નાની વાર્તાના રૂપમાં લખ્યા છે.