જનરલ રોઝનો ઝાંસીને ઘેરાવ

(24)
  • 4.7k
  • 6
  • 1.2k

અંગ્રેજોની કૂટ નીતિનો સામનો પ્રથમ ઝાંસીને કરવો પડ્યો હતો. લોર્ડ દલ્હૌઝીની પડાવી લેવાની વૃતિ સામે રાણી લક્ષ્મીબાઈ ઝુકી નહોતી. મેરી ઝાંસી નહી દુંગી - રાણી લક્ષ્મી બાઈનો હુંકાર અંગ્રેજોને નહી ગમ્યો અને જનરલ રોઝ ઝાંસીને ઘેરાવ કરે છે ત્યારે રાણીનાં દુર્ગા સેનાની - ઝલકારી બાઈ એનો સામનો કરે છે અંતિમ શ્વાસ સુધી અને રાણી લક્ષ્મી બાઈનું રક્ષણ કરે છે.