પોલીસવાળાની ઈમાનદારી

(36)
  • 5.4k
  • 2
  • 1.1k

આપણે લગભગ દરરોજ સંભાળતા હોઈએ છીએ કે પોલીસ અને એમાય ટ્રાફિક પોલીસ એટલે એક નંબરની બેઈમાન પ્રજાતિ. પણ દરેક વખતે એવું નથી હોતું. ઈમાનદારી કોઈની વસીયતમાં લખેલી જાગીર નથી હોતી. એ આપોઆપ ઉતરતી અને પનપતી હોય છે. આવા જ એક ઈમાનદાર ટ્રાફિક પોલીસની વાત અહી પ્રસ્તુત છે. વાંચો, સમજો અને જાણો.