ભૂતિયા બાબા હરભજન સિંહ

(41)
  • 9.6k
  • 7
  • 1.8k

નેશનલ સ્ટોરી કોમ્પિટિશન એપ્રિલમાં મને બહુ જ સુંદર મોકો મળ્યો છે જેમાં હું આજે વાત કરીશ વીર જવાન અમર સૈનિક હરભજન સિંહની. આ એવા મહાન સૈનિક છે જેઓ સાચે જ અમર બની ગયા છે આ કિસ્સો બહુ જ જૂજ છે જેમાં તેઓ શહીદ થયા પછી પણ સેવા આપી રહ્યા છે તેમનું ભૂત સીમા પર ઉભા રહેતા આપણા જવાનોને તે મદદ કરે છે તો ક્યારેક શિષ્ટતાના પાઠ પણ ભણાવે છે તો ક્યારેક દુશ્મન દેશના હુમલાની પહેલાથી ચેતવણી પણ આપી છે ચાલો તો તેમના જીવનની જાણકારી મેળવી લઈએ !!