વિધવા

(91)
  • 8.7k
  • 11
  • 2k

એક સસ્પેન્સ અને વિધવા ના દુઃખો વ્યક્ત કરતી શોર્ટ સ્ટોરી....જે માં નવા નવા વણાંકો, છેલ્લે સુધી સુધી પકડી રાખે એવી અને સાથે હ્રદયસ્પર્શી અંત....આ સ્ટોરી લખતી વખતે અને મનમાં જ ઘડતી વખતે એક અલગ જ પ્રકાર નો અનુભવ અને શબ્દો માંથી વાસ્તવિક રીતે પસાર થતા હોય એવી લાગણીને આપની સમક્ષ પીરસી છે