મનસા એ મોક્ષને મેસેજ કરી બધીજ સાચી વાત લખી...મોક્ષ પણ બધું જણીને દુ:ખી થયો...એનુ બલિદાન હવે મનસા ને પારાવાર યાતના આપી રહ્યું છે....જીવ છોડી આવતા જન્મ સુધી રાહ જોશે કહીને ફોન બંધ કરે છે....મનસા સામેથી આસ્ટ્રેલિયા જવા તૈયાર થાય છે અને જીવનનો આખરી દાવ લગાવવા તૈયાર થાય છે...વ્યોમના મમ્મી જોડે મેલબોર્ન જવા નીકળે છે...વાંચો અંક 20