અમેરિકન એમ્બેસીની બહાર નીકળતી વખતે પ્રિયંકાનું મન હજુ અવઢવમાં હતું - વિઝા મળી ગયાના ઉત્સાહની સાથે સત્યજીત સાથેનો સંબંધ તોડ્યાનું દુઃખ પણ હતું - એ સતત સત્યજીત સાથેના સંબંધના વિચારોમાં જ ખોવાયેલી હતી - તેની સાથે ફરી જિંદગી જોડી શકાશે કે નહીં તે અંગેના વિચારો પણ મનમાં આવતા હતા - પ્રિયંકાને દાદાજીનો કૉલ આવ્યો - પ્રિયંકા તેમની સામે રડી પડી અને દાદાજીએ તેને અમુક સલાહ પણ આપી... વાંચો, આગળની રોચક પ્રણય કથા, સત્ય-અસત્ય, કાજલ ઓઝા વૈદ્યની કલમે..