જેલ-ઑફિસની બારી - 22

  • 3.6k
  • 1
  • 730

`ત્યારે તો, સા'બ, સવારે એનું મડદું...' `હાં હાં બુઢ્ઢી, કલ ફજરમેં તુમારા બેટાકી લાશ લેનેકો આના.' `સવારે કેટલા બજે, સા'બ?' `નવ બજે – હાં, બસ, દેખો ને, સાડે સાત બજે ફાંસી દે દેંગે, આઘા ઘંટા લટકને દેંગે, પીછે જલદી સા'બ લોગ ઉસકો દેખ લેંગે, પીછે નવ બજે બરાબર લાશ દરવાજા પર આ જાયગી.' `ત્યારે તો, સા'બ, ખાટલો નવ બજે લાવું ને? માથે કાંઈ ઓઢાડવાનું લાવું?' `હાં, લાના.'