સ્ટારડમ - 2

(79)
  • 4.7k
  • 2
  • 1.5k

સુપર સ્ટાર નૈના શર્મા ની એક અનોખી જિંદગી ની સફર , શરૂ થઈ ગઈ છે....મેઘા ની મિત્રતા અને પાર્થ ના પ્રેમ સાથે ટોપ એક્ટ્રેસ નૈના શર્મા ની આ જર્ની માં ચાલો જોડાઇએ... ઝીરો થી શરૂ કરી ટોપ સુધી પહોંચી, સ્ટારડમ ના બોજ ને સાંભળવા માં નિષ્ફળ થયેલ નૈના શર્મા એ ફરી ટોપ પર પહોંચવા ની નવી સફર ચાલુ કરી પણ.............. શું બન્યું આગળ ..ભાગ 1 ની હાઇલાઇટ સાથે ભાગ 2 તમારી રાહ જોય છે, વાંચી ને કહેજો કેવો લાગ્યો..