કહાની એ રાત ની... 3

(65)
  • 5.8k
  • 7
  • 1.2k

ખુશી ના મોત નું રહસ્ય ખોલવા જતા રોહિત પોતાના પિતા પર શક કરી બેસે છે ...અને એ રાત વિશે જાણવા જતા એક નવો જ ભાગ ખુલે છે જે કદાચ કહાની ને નવો મોડ આપશે...એ નવીનતા કદાચ મોત નાં રહસ્ય ને ઉકેલી શકે અથવા કે પછી ઉલઝાવી પણ શકે છે... રોહિત ની કહાની માં આગળ શુ થશે... જોતા રહેજો કહાની એ રાત ની .....