રંજના ની વ્યસ્ત જિંદગીમાં અચાનક એક ફોન આવે છે અને એ વ્યક્તિને મળવા જતાં તેને એક અમાનત મળે છે. આ અમાનત રંજનાને ઢંઢોળી નાખે છે. એ અમાનત શું છે અને એને આપનાર વ્યક્તિ નું રંજના ની જિંદગીમાં શું સ્થાન છે એ જાણવા વાંચો મા કોણ