પ્રેમ ની પા પા પગલી

(57)
  • 8k
  • 21
  • 1.8k

પ્રણય થી લય ને લગ્ન સુધી ની સફર ની વાસ્તવીક પા પા પગલી..માત્ર 21 વર્ષ ની વયે કોલેજ માં જુનિયર્સ દ્વારા થતા સવાલો ને એના વાસ્તવિક જવાબો રજૂ કરવા માટે પસાર થયેલા સાહિત્ય માંથી સાર સારી રીતે પીરસવાનો પ્રયાસ કર્યો છે ને ઘણાના સવાલો ના જવાબ પણ મળ્યા છે તો યુવા વયે થતા આવા સવાલોનો જવાબ ને સાથે હજુ પણ આવા સવાલો મારા લેખન ને જીવંત રાખશે એવી આશા સહ આ બુક રજૂ કરી છે...આમ તૉ નાનાં નાનાં આર્ટિકલ્સ નો સમુહ 13 પેજ માં પ્રેમની વાસ્તવીકતા ના દર્શન કરાવશે.