પ્રેમાગ્નિ - 19

(61)
  • 6.3k
  • 8
  • 3k

હેતલના આગ્રહ ને વીનોદાબાની સમજાવટ એમની વધતી ઉંમર બધાનું કંઈને કઈ કારણ આગળ ધરી મનસા વ્યોહ્મ ને મળવા તૈયાર થઈ.....હેતલના વિવાહ પછી લગ્ન જેની જોડે નક્કી થયેલા એ છોકરો વિકાસ પણ મેલબોર્ન ઑસ્ટ્રલિયા જ રહે છે....મનસાની શરતે હેતલને પણ વ્યોમને મળવા જવા સાથે લીધી....બધાજ વ્યોમને મળવા ઘર જોવા મુંમ્બઈ જાય છે ...ત્યાં વ્યોમ મનસા થી નિકટ આવા પ્રયત્ન કરે છે....વાંચો આગળની વળાંક લેતી વાર્તા અંક 19