એજન્ટ આઝાદ - 7

(62)
  • 4.4k
  • 4
  • 1.9k

અગાઉ આપે જોયું કે આઝાદ સેંટો ફ્રેશ જેવા દેખાતા ડ્રગ્સ જોઈને મનમાં એક યુક્તિ રચે છે. એ યુક્તિ શુ છે અને કેવી રીતે તે સફળ થશે એ આ ભાગમાં રજૂ કરવામાં આવ્યું છે. આપ સૌના સહકારથી આ સ્ટોરીનો સાતમો ભાગ બની શક્યો છે. આપને આ ગમશે એવી આશા રાખું છું. આપના સહકાર માટે અને માતૃભારતીને પ્લેટફોર્મ આપવા બદલ દિલથી આભારી છું.