એબોર્શન ભાગ-૪

(60)
  • 5.7k
  • 6
  • 2.4k

બુકનું ટાઇટલ વાંચતા જ તમને મનમાં જે વિચાર આવે તેના કરતાં પણ એક સ્ટેપ આગળ એક અદભુત કહાની અંત સુધીમા વાસ્તવિકતા અને પરાકાષ્ઠા સુધી લઈ જાય છે. ભાગ-૪ :- છોકરો જ જોઈએ એવી જીદ લઈને બેઠેલો વરુણ ગર્ભપરિક્ષણ માં છોકરી છે એમ જાણતા જ એબોર્શન કરાવી નાખે છે. પાયલ ખૂબ મનાવે છે તેમ છતાં છોકરો મેળવવાની જીદે ચડેલો વરુણ ચોથી વખત ફેમિલી પ્લાનિંગ કરે છે. ગર્ભ પરીક્ષણ માં ડૉક્ટર આ વખતે શુ કહે છે એ જાણવા વાંચો સંપૂર્ણ વાર્તા......