સત્ય અસત્ય - પ્રકરણ - 4

(1.3k)
  • 169.2k
  • 69
  • 96.1k

પ્રિયંકા સત્યજીતના ઘરે પહોંચી ત્યારે બંગલો સૂમસામ હતો - પ્રિયંકા વધુ ને વધુ ચિંતિત થઈ રહી હતી - સત્યજીતને જોઈને તે તેને વળગી પડી - સત્યજીતના પપ્પા વિષે તેણે જાણવાનો પ્રયત્ત્ન કર્યો ત્યારે પ્રિયંકાને ખ્યાલ આવ્યો કે તેની સાથે સત્યજીતે મજાક કરી છે.. આગળ શું થશે? સત્યજીતના બીજા જૂઠ બાદ તે ફરીથી તેના પર વિશ્વાસ મૂકી શકશે? વાંચો, સત્ય-અસત્યના ચોથા ભાગમાં...