સર સૈયદ એહમદખાન : શૈક્ષણિક સમાજ સુધારક

(11)
  • 17.9k
  • 6
  • 3.3k

અલીગઢ મુસ્લિમ યુનીવર્સીટી ના સ્થાપક સર સૈયદ એહમદ ખાન નું નું ટૂંકું જીવન વૃતાંત.પ્રસિદ્ધ શાયર ડો.મુહમ્મદ ઇકબાલે જેના વિશે કહ્યું હતું કે, આ માણસની ખરી મહાનતા એ વાતમાં છે કે તેઓ પ્રથમ ભારતીય મુસ્લિમ છે જેણે ઇસ્લામને નવા દૃષ્ટિકોણથી જોવાનો પ્રયત્ન કર્યો અને એ માટે કાર્ય કર્યું. એ માણસ એટલે સર સૈયદ એહમદખાન.સર સૈયદ એહમદખાન ૧૭મી ઓકટોબર ૧૮૧૭માં દિલ્હીમાં મુઘલોના વંશજોમાં જન્મ્યા.