પણ, કેમ હું તને પ્રેમ ન કરું

(73)
  • 5k
  • 11
  • 1.6k

પ્રેમ એક અલગ જ અનુભૂતિ છે, શ્રદ્ધા છે, વિશ્વાસ છે, અને એ જ પ્રેમને કરવા માટે વ્યક્તિ જ જોઈએ એવું જરૂરી નથી. પ્રેમ રૂપમાં નહિ સ્વરૂપમાં થઇ જાય છે દોસ્ત. ખુશી મળતી હોય એ દરેક વસ્તુ, વ્યક્તિ સાથે પ્રેમ થઇ જ જાય છે અને એ જ આપણે આ લેખમાં જોઇશુ. તો આવો જઈએ એક પ્રેમની લાગણીઓમાં વહેવા......