અંધારી રાતના ઓછાયા-6

(64)
  • 5.6k
  • 4
  • 2.1k

મધ્યરાત્રીએ અંધકારના મોજાંથી ઘૂઘવતી હતી. અંધકારના ઓળાઓને હેડલાઇટથી અજવાળતી ખરબચડા અને ધોળીયા માર્ગ ઉપર કાર આગળ વધતી હતી કાર ડ્રાઈવ કરતા કુલદીપને દ્રષ્ટિ સામે રહેલા મિરરમાં નજરે પડતા મેરું અને મોહનના ચહેરા ઉપર વારંવાર સ્થિર થઈ જતી હતી. લાલઘૂમ આંખો વાળા બંને ચહેરા પળે-પળે રંગ બદલતા હતા. ઘડીમાં એમના ચહેરા ફિક્કા શ્વેત બની જતા હતા,