મારો શું વાંક

(48)
  • 4.3k
  • 3
  • 1.1k

રાતનો સમય છે. ટેનામેન્ટ્મા કિરીટભાઈ ઠંડી ઠંડી હવામાં વાતાનુકૂલિત વાતાવરણમાં પિંકી સાથે શયન કરી રહ્યા છે, બાજુની રૂમામાથી આવાતા ઉહાકારા સાંભળતા જમાનદાસ બીજી રૂમમાં પલંગ પર પડખા ફેરવે છે. લાલો, કાનો અને ટીનો નીચેના રૂમમાં બા સાથે આરામ કરી રહ્યા છે. બાકી રહેલા પરિવારના બે સભ્યો નીકીતા અને માલાબેન ચાંદખેડા ફાટકની બાજુની ઝૂપડપટ્ટીમાં સૂઈ રહ્યા છે, એક પરિવારના સભ્યોનો અલગ અલગ આશરો કેમ જાણવા માટે વાંચો “મારો શું વાંક” સત્યઘટના પર આધારિત કાલ્પનિક અંત સાથે રજૂ કરેલી ટૂંકી વાર્તા.