બેપનાહ(ભાગ-૨)

(67)
  • 5.8k
  • 6
  • 2.2k

હા તું બાકી રહી ગયો.. આતો બાજુ માં રાધા ઉભી છે એટલે ને બાકી મારી જેમ થયું હોય તો ખબર પડે શ્રેયસ રડતો રડતો બોલતો હતો. હે કાના એટલી તાકાત દે. હું દુઃખ સહી શકુ. અને એને હંમેશા ખુશ રાખજે. હું તો..... હું તો યાદો ના સહારે જીવી લઈશ. હા અને બીજા કોઈ ને આવા મૃગજળ ની રમત માં ના નાખતો. હું જીવી લઈશ... એના વગર.. શ્રેયસ આસુંડા લૂછતો મંદિર ની બહાર નીકળ્યો.