આજનું શિક્ષણ - 2

(20)
  • 6.2k
  • 7
  • 1.2k

બાળક જયારે ૬ અઠવાડિયાનું એટલે કે દોઢ મહિનાનું થાય છે ત્યાં સુધીમાં એની ઇન્દ્રિયો સતેજ થયી ચૂકી હોય છે. એનો એ અર્થ નથી કે અત્યાર સુધીનું બધું વ્યર્થ ગયું. અત્યાર સુધી એને થયેલા સ્પર્શ, એણે સાંભળેલા શબ્દો, એણે જોયેલા ચિત્રો – દ્રશ્યો, એણે શ્વાસમાં લીધેલી ગંધ – સુગંધ વગેરે એના મગજના ડેટાબેઝમા સ્ટોર થાય છે – સંગ્રહ પામે છે. અને પછી, મગજ જયારે પોતે વિકાસ પામે છે ત્યારે આ બધી જ માહિતીનો ઉપયોગ કરે છે, ઇન્દ્રિયોના ઉપયોગ કરવામાં. તમને ક્યારેય પ્રશ્ન થયો કે બે – અઢી વર્ષનંજ બાળક કેવી સહજતાથી અને આસાનીથી ત