જુગાર.કોમ - 13

(28)
  • 3.8k
  • 1.5k

નીલ સીરોહી આવ્યો. પરંતું વિંધ્યાનાં ઘરમાંં રોકાયો. કજારીકાનાં શબ્દો તેનાંં કાનમાંં અથડાતા હતા . વિંધ્યા યોગરાજને મળી સમગ્ર ઘટનાં નો ક્યાસ કાઢી નીલ ને કજારીકા ની નિષ્ફળતા ની વાત કરેછે. નીલ વિચારેછે.કે મારા એક વચન ખાતર પપ્પા આવડું મોટું અસત્ય બોલ્યા. હવે મારે પ્રાયશ્વિત કરવું પડશે. સાધુ બનવાનો નિર્ણય લે છે. વજ્રદત શાસ્ત્રી પણ નીલ ને સમજાવવામાં નિષ્ફળ રહેછે. આખરે નીલ નો નિર્ણય આખરી રહેછે.