લો આ ગઈ ઉનકી યાદ

(17)
  • 3.4k
  • 3
  • 796

તારું કહ્યું કશુંક ના માન્યુ હોય તો ખલાસ. મારા પિયરીઆઓ અને તેમની એકોતેર પેઢીમાં કલા કઇ “ચીડીયાનું” નામ છે.એની મને ક્યાંથી ખબર પડે.. કોઇ જાણતું, જ ના હોય તો મારામાં ક્યાંથી તે ગુણ આવે ..કહી ભાંડતી. પણ સાચુ કહું તારી તે બધી અદાઓ તારા ગયા પછી મને બહુ યાદ આવે છે.તું સાચુજ કહેતી કે તું નહીં હોય તે પછી જ તેની યાદો મને આવશે અને તે પણ કૂચબંધ કવાયતો કરતી ચીનની સેના ની જેમ.. કદી અંત ના આવે એક મારો ત્યાં દસ દેખાય તેમ જ...