નોટબુક

(28)
  • 5.3k
  • 3
  • 1.6k

આ વાર્તા સ્કુલના દિવસોની મીઠી યાદ કરાવતી, એક ખાસ મિત્રતા વિશેની છે જેને ફક્ત મિત્રતા ન કહી શકાય અને પ્રેમ પણ ન કહી શકાય. આ વાર્તા વાંચીને તમને તમારા સ્કુલના એ દિવસો અને એ ખાસ મિત્રની ચોક્કસ યાદ આવશે.