અન્યાય - 4

(213)
  • 10k
  • 12
  • 4.2k

ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. દિવસો મહિનામાં અબે મહિનાઓ વર્ષમાં પલટાવા લાગ્યા. ચારેય ઠગરાજો રાજકોટથી મુંબઈ અને મુંબઈથી વિશાળગઢ આવીને સ્થિર થયા હતા. ચારેયની દોસ્તી હજુ પણ અખંડ હતી. તેઓ પોતાના અસલી રૂપમાં આવી ગયા હતા. સીત્તેર લાખ રૂપિયા ભેગા કરવામાં મુખ્ય ફાળો અજયનો હોવાથી તેમને બીઝનેસનું નામ પણ એજ રાખ્યું. અજય સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ...! ચારેય આ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર હતા. આજે તો તેમની પાસે ગણ્યા ગણાય નહીં એટલા પૈસા ભેગા થઈ ગયા હતા.