માયા

(29)
  • 6k
  • 3
  • 1.1k

આ વાર્તા છે પતિ-પત્ની વચે રહેલા પ્રેમ,ભરોસા,લાગણી ની અને જયારે ના બનવાની ઘટના બની જાય અને એ પણ આપના પ્રિયતમ થી ત્યારે ભાંગી પડતા વ્યક્તિત્વ ની ટૂંક માં કહું તો અપાર પ્રેમ ની.