એજન્ટ આઝાદ - 6

(59)
  • 3.7k
  • 2
  • 1.6k

અગાઉ આપે જોયું કે આઝાદ રશિયન માફિયાની શરત માનવા તૈયાર થઈ જાય છે. તે સ્વાતિને પોતાના ઘરે રાખી રશિયા જાય છે. ત્યાં આઝાદને કેદ કરી લેવામાં આવે છે. ત્યાં આઝાદની શુ પરિસ્થિતિ થશે એ આ ભાગમાં રજૂ થયું છે. મારા પ્રિય વાંચકોના સહકારથી હું ઘણું બધું લખી શક્યો છું. એ બદલ હું એમનો આભારી છું.