જુગાર.કોમ - 12

(23)
  • 3.4k
  • 1
  • 1.2k

સતનીલ કજારીકા (રાની અમ્મા ) ની મુલાકાત લઇ દીલ્હી તરફ્ રવાનાં થાય છે. જ્યાં રાધારમણ મંદીર નાંંજુના મિત્ર સેવક રઘુને મળી તેને સાચવવા આપેલ અમાનત પાછી મેળવે છે. સાધુવેષનો ત્યાગ કરે છે, અને સીરોહી તરફ જવા રવાનાં થાય છે, રસ્તામા6 ફરી ભુતકાળ તાજો થાયછે. કે વીન્ની સાથે ઉદયપુર થી ગંગાજળીયા જઇ સાંજે વળતા સીરોહી જવા નીકળ્યૉ અને માર્ગમાં સમગ્ર પરિવારને આંચકારૂપ એક નિર્ણય લે છે.