પ્રેમાગ્નિ - 17

(71)
  • 5.9k
  • 4
  • 3.4k

મોક્ષ ના જીવનમાં નિરાશા વ્યાપી ગઈ....એ શહેર છોડી ગયો....અા બાજુ મનસા મોક્ષની રાહમાં....નથી મોક્ષના ફોન ના મેસેજ કઈ નહીં....એને મામા પર પાકો વહેમ પડ્યો...હેતલ ને વીનોદાબા મનસાને ના સમજાવી શક્યા....મનસા દિવસે દિવસે વધુ નિરાશા અને દુખમાં ડૂબતી ગઈ..મોક્ષ અંતે સાચી વાત જણાવા મનસાને એક મેસેજ લખે છે....વાંચો અંક 17