ઈશ્વરીય સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી (ભાગ ૨)

  • 3.7k
  • 1
  • 1.1k

કોઈએ ક્યારેય ઈશ્વરને જોયો નથી. તો પછી ઈશ્વરના અસ્તિત્વને કેવી રીતે પ્રમાણિત કરી શકીએ ઈશ્વરને પકડી કે માપી શકતો નથી. તો પછી આપણે તેના અસ્તિત્વનો સ્વીકાર કેવી રીતે કરી લઈએ આધુનિક વિજ્ઞાન ઈશ્વરની સત્તાને કેમ નકારે છે આપણે ઈશ્વરના દિવ્ય ગુણોને કેવી રીતે સમજી શકીએ ઈશ્વરનું અસ્તિત્વ કંઈ રીતે સિદ્ધ કરી શકાય ઈશ્વરની અનુભૂતિ કેવી રીતે શક્ય છે