સાંભળો, કમ્પ્યુટર કાંઈક કહે છે!

(37)
  • 3.7k
  • 11
  • 1.3k

૨૧મી સદીમાં આધુનિક તકનીકો સાથે તાણાવાણાથી વણાઈ ગયેલો મનુષ્ય પોતાના જ બનાવેલા યંત્રમાં ખોવાઈ જાય છે અને જે યંત્ર પોતે બનાવ્યું છે એ જ યંત્ર મનુષ્યને જીવનના ઘણા જ મહત્વના પાઠ શીખવી જાય છે અને એ જ પાઠ શીખવા માટે જિંદગી પણ નાની પડે છે. થોડા શબ્દોમાં મારી વિચારશક્તિ અને કલ્પનાશક્તિને સહારે કાંઈક કહેવાનો પ્રયાસ કર્યો છે. ચાલો તો જઈએ એક કમ્પ્યુટરની દુનિયામાં લટાર મારવા.