મા-બાપનું જીવનમાં સરખું જ અને અમૂલ્ય મહત્વ હોય છે એ સમજાવવાનો નાનકડો પ્રયત્ન એટલે આ લેખ મા શબ્દ મગજ માં આવતા જ મને જે ગીતની કડિ યાદ આવી તે અહીં કંડારી દીધી. કદાચ સંસાર ના દરેક સંતાન માટે પોતાની માતા આ ગીતની દરેક કડીને સાર્થક અને સાબિત કરતી એકમાત્ર વ્યક્તિ છે. હા, ચોક્કસ આમાં અપવાદ પણ હોઈ શકે અને હોવાના જ. શું કહું હું, શબ્દો જ નથી મારી પાસે એક મા નુ વર્ણન કરવા માટે..... મા જ એક એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તમને બાળક હોવાનો અહેસાસ કરાવી શકે , એ મા જ હોય છે જે પૂરા નવ માસ એક જીવને પોતીની કોખ માં જતનથી રાખે છે અને એટલા માટે જ એક સંતાન ને એની મા થી વધુ કોઇ જાણતુ નથી. મા, બહેન, સખી શિક્ષક, સલાહકાર, દોસ્ત બની ને રહે છે માતા. આ ઉપરાંત અમુક કિસ્સામાં પિતા ના હોય તો માતા-પિતા બંનેની ફરજ કેવી સુંદર રિતે હસતા મોઢે પૂર્ણ કરે છે એ મારી સગી આંખે જોયેલુ અને અનુભવેલુ છે, ત્યારે ઈશ્વરના આ શ્રેષ્ઠ સર્જન ને આપોઆપ વંદન થઇ જાય છે. મા શબ્દ મગજ માં આવતા જ મને જે ગીતની કડિ યાદ આવી તે અહીં કંડારી દીધી. કદાચ સંસાર ના દરેક સંતાન માટે પોતાની માતા આ ગીતની દરેક કડીને સાર્થક અને સાબિત કરતી એકમાત્ર વ્યક્તિ છે. હા, ચોક્કસ આમાં અપવાદ પણ હોઈ શકે અને હોવાના જ. શું કહું હું, શબ્દો જ નથી મારી પાસે એક મા નુ વર્ણન કરવા માટે..... મા જ એક એવી વ્યક્તિ છે જે કોઇપણ ઉમરે તમને બાળક હોવાનો અહેસાસ કરાવી શકે , એ મા જ હોય છે જે પૂરા નવ માસ એક જીવને પોતીની કોખ માં જતનથી રાખે છે અને એટલા માટે જ એક સંતાન ને એની મા થી વધુ કોઇ જાણતુ નથી. મા, બહેન, સખી શિક્ષક, સલાહકાર, દોસ્ત બની ને રહે છે માતા. આ ઉપરાંત અમુક કિસ્સામાં પિતા ના હોય તો માતા-પિતા બંનેની ફરજ કેવી સુંદર રિતે હસતા મોઢે પૂર્ણ કરે છે એ મારી સગી આંખે જોયેલુ અને અનુભવેલુ છે, ત્યારે ઈશ્વરના આ શ્રેષ્ઠ સર્જન ને આપોઆપ વંદન થઇ જાય છે. ...