“તું મારા ટાઈપની”

(81)
  • 4.4k
  • 7
  • 1.2k

બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવવું એ એક ફેશન બની ગઈ છે. પરંતુ જો અનહદ પ્યારમાં પડીને પછી અચાનક સામેવાળા પાર્ટનર ઠગ કરે ત્યારે જીવનમાં કેવી ઉથલપાથલ થઈ શકે એવી જ સેન્સીટીવ છોકરી મિતાલીની કહાણી છે. મિતાલી જેને પ્રેમ કરતી હતી, જેના કારણે મિતાલી ડિપ્રેસનમાં જતી રહી એ બચપણનો ફ્રેન્ડ મિતાલીનો બની શકશે જાણવા માટે વાંચો કાલ્પનિક ટુંકી કહાણી “ તું મારા ટાઈપની”.વાચક મિત્રો આ કહાણી આપને જરૂર પસંદ પડશે.