દ્રષ્ટિ અસ્તિત્વની ખરી અનુભૂતિ

(24)
  • 6.7k
  • 6
  • 1.7k

દ્રષ્ટિ એટલે આપની જોવાની ક્ષમતા, આપણે કોઈ વસ્તુ ને કે કોઈ વ્યક્તિને કેવી રીતે જોઈએ છીયે એ આપના પર નિર્ભર છે, માત્ર મોટા મોટા પોસ્ટર કે સૂત્રાચાર કરવાથી શું સ્ત્રીનો અધિકાર તેમજ તેમનો સન્માન મળી જશે.. આ ટૂંકી વાર્તામાં સ્ત્રીના બાળપણ થી માંડીને લગ્નજીવન સુધી સ્ત્રી કરતી આવતી અત્યાચાર અને તેમની સ્ત્રીને નવીજ દ્રષ્ટિએ જોવાનું દર્પણ એટલે દ્રષ્ટિ અસ્તિત્વની ખરી અનુભૂતિ......