Dearest All ! Thanks To Visit My Profile And Look At My Story. So, Let Us Know About This Story. આ એક કાલ્પનિક વાર્તા છે. જેમાં સામાન્ય માણસ કઇ રીતે પોતાનું જીવન વિતાવે છે તેનું વર્ણન કરેલુ છે. સાથે સાથે નાની ઉંમરમાં પિતૃપ્રેમ ગુમાવેલ પુત્ર, માતૃપ્રેમ, અને મજબૂર થયેલા છોકરાનું જીવન કઇ રીતે વીતે છે, તેનું સુંદર આલેખન કરેલ છે.