ચિત્કાર - 9

(44)
  • 3.6k
  • 2
  • 1.3k

કોઈ સરઘસ નહોતાં. કોઈ મીણબત્તીઓ લઈને રસ્તાઓ પર ઉતર્યા નહોતાં. ના કોઈ મીડિયાને ખબર હતી કે સમાચારોમાં હેડ-લાઈન્સ. અહીં નિર્દોષ દીકરીની ઈજ્જતના ધજાગરા ઉડાવી પૈસા કમાવનાર નહોતાં કે ટીઆરપી વધારવા અસત્ય અને સત્યના ડીબેટ હતાં. ફક્ત એક વચન પાળવાની ઈચ્છા હતી. ગુનેગાર હતાં, કાયદો હતો પરંતું સજા કોઈ બીજાએ જ આપી હતી. ડર અને ખૌફ માણસના માનસમાં હોય તો એ ગુન્હાઓથી બચી શકે છે. ડર અને ખૌફ માણસને ખોટું કરતાં અટકાવી શકે છે અને સજા પણ આપી શકે છે. ચિત્કાર એક રહસ્ય.