કેટલુંય ખૂટે છે !!! - 4

(33)
  • 4.9k
  • 3
  • 1.6k

લગ્ન જીવન ની શરૂઆત માં પોતાના કુટુંબ ના સભ્યો અને ખાસ તો પોતાની માં ની વાત માનવામાં, એને ખુશ રાખવા ની ઘેલછા માં પત્ની ને અજાણ પણે અન્યાય કરતા ભારત જેવા દેશ ના મોટા ભાગ ના પતિ - સ્વામિ ની વાત. ઘણું ખરું મોટા ભાગ ના પુરુષો સમજતા પણ નથી કે સપનાં લઇ ને સાસરે આવેલી તેમની પત્ની ને તે નાની નાની બાબતો માં કેટલું મોટુ દુઃખ આપી રહ્યા છે. અહી પોતાની માં કે અન્ય સભ્યો ને તરછોડવા ની વાટ નથી ફક્ત સાચી વાત ને વળગી રહી તટસ્થ રહેવા ની વાત છે.