પ્રેમાગ્નિ - 16

(64)
  • 6.4k
  • 7
  • 3.3k

આમ ને આમ ત્રણ દિવસ વીતી ગયા.......... મોક્ષના કોઈ સમાચાર નથી.......... મનસા સાવ સૂનમૂન થઈ ગઈ છે.ક્યાં ચાલ્યા ગયા મારા પર આવો કેર કેમ વર્તાવ્યો મનસાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી.