જુગાર.કોમ - 11

(28)
  • 3.9k
  • 1
  • 1.3k

યોગરાજ નાં બેડરૂમ માં ઉભાઉભા કજારીકા યોગરાજ્ને કામુક આહ્વાહન આપેછે. દ્વિધાયુક્ત યોગારાજ વિચારે છે. .કે એક તરફ કામાગ્નિ માં ભડ્ભડતી કજારીકાનું ખુલ્લું ઇજન અને એક તરફ પુત્રને આપેલ વચન. દોન ધ્રુવ વચ્ચે હિલોળા લેતા યોગરાજે અકથ્ય નિર્ણય લીધો.