કેબલ કટ, પ્રકરણ ૧૪

(141)
  • 5.2k
  • 4
  • 1.9k

ન્યુઝ ચેનલ, ન્યુઝ પેપરમાં કયા બ્રેકિંગ ન્યુઝની ચર્ચા ચાલુ થઇ છે, ખાનસાહેબ સાહેબ મીટીંગ બોલાવી શું ચર્ચા કરે છે, લાખો કેમ ખાનસાહેબ ને યાદ કરે છે, ખાનસાહેબ તેને મળીને શું વાત કરે છે, ખાનસાહેબ લાખાને શેની ખાતરી આપે છે, હાફટન અને ફુલટન પાસેથી ડોકટરની કલીનીકની કઇ માહિતી મળે છે તે જાણવા મળશે આ પ્રકરણમાં.